Posts

સંવાદ કૌશલ્યો: પ્રકારો, ફાયદા, અને જીવન વિકાસ | Communication Skills: Types, Benefits, and Life Development

Image
આ બ્લોગ પોસ્ટ સંવાદ કળાઓ ( Communication Skills ) ના વિવિધ પ્રકારો અને તેના અસંખ્ય ફાયદાઓ પર પ્રકાશ પાડે છે. લેખ મુજબ, સંવાદ કૌશલ્યોના સાત મુખ્ય પ્રકારો છે: જાહેરમાં બોલવું (Public Speaking), પ્રસ્તુતિ કૌશલ્ય (Presentation Skills), સ્વ-અભિવ્યક્તિ (Self-Expression), ઇન્ટરવ્યુ કૌશલ્ય (Interview Skills), પ્રેમીઓમાં સંવાદ (Communication of Love), કુટુંબમાં સંવાદ (Family Unity Communication), અને ડીજીટલ વિશ્વમાં સંવાદ (Digital/Social Media Communication). Communication skills offer several significant advantages in personal and professional life. The benefits include: building good relationships, opening up better job and leadership opportunities, developing negotiation skills, becoming a loving and accepting individual, improving personality, and enhancing one's financial status and honesty.

તમે શારીરિક,માનસિક રોગો અને આર્થિક સમસ્યાથી બચવા ઈચ્છા ધરાવતાં હોવ તો બે...

Image
Choose your best career today if you want to get rid of future physical, mental and financial problems.  For that you need to know four things 1. Your skills 2 Your personality 3 Your values4. Your interest  Knowing the best career is not the end of the story Then find out exactly what opportunities are around you to suit this career.  Contact the Personality Development Academy for more guidance and training જો તમે શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હો તો આજે જ તમારી બેસ્ટ કેરિયર પસંદ કરો. તે માટે તમારે ચાર વસ્તુઓની જાણકારી મેળવી પડશે ૧.તમારી આવડતો ૨. તમારું વ્યક્તિત્વ 3 તમારા મૂલ્યો ૪ તમારા ઇન્ટરેસ્ટ એટલે કે તમારી અભિરુચિ બેસ્ટ કેરિયર જાણ્યા પછી વાત પૂરી થઇ જતી નથી ત્યારબાદ આ કેરિયર ને અનુરૂપ તમારી આસપાસ કેવી તકો રહેલી છે તેની પણ પૂરેપૂરી જાણકારી કરી લેવી. વધુ માર્ગદર્શન અને તાલીમ મેળવવા માટે પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમી નો સંપર્ક કરો

ઓછા માર્ક્સ મળે તો "ડિપ્રેસ" ન થશો. વધુ માર્ક્સ આવે તો " ઈગો" ન કરશો,કાર...

Image
માર્ક્સ ઓછા આવે તો "ડીપ્રેસ" થશો નહીં. માર્કસ વધુ આવે તો "ફુલાઈ" જશો નહીં. માર્કસના આધારે કરિયર પસંદ કરશો નહીં. કારણકે ... આ વિડીયો જુવો. Don't be "depressed" if the marks are low. Don't go create " ego" if the marks are high Don't choose a career based on your marks . because ... Watch this video.

તમે સમાજની કોઈ પણ સમસ્યા ઉકેલશો તો તમને "કરિયર સકસેસ" મળશે: (ભાગ ૭) કર...

Image
તમારે જો "કરિયર સકસેસ" મેળવવી હોય તો બે વસ્તુ ધ્યાન રાખો. એક તમારી ક્ષમતાનો ઉપયોગ કરો અને બીજું તમારી ક્ષમતાનો ઉપયોગ કરી અને તમારી આસપાસની સમસ્યાઓ ઉકેલો તો તમને કારકિર્દીમાં અદભુત સંતોષ અને સુખનો અનુભવ થશે અને કરિયર સકસેસ મળશે.

ભારતનાં ૨ વડાપ્રધાનો શ્રી. રાજીવ ગાંધી અને શ્રી. નરેન્દ્ર મોદી મને શા મા...

Image
What qualifications did I have to meet former Prime Minister of India Shri Rajiv Gandhi and current Prime Minister Shri Narendra Modi ? Watch and get a beautiful career choice mantra એવી તે મારા માં કઈ લાયકાત હતી જેથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મને મળ્યા?  જાણવા માટે આ પાંચ મિનિટ નો વિડીયો જુઓ અને કારકીર્દિ પસંદ કરવા માટેનો એક સુંદર મંત્ર મેળવો

તમારા માટે શું વધુ સારું ? જોબ કે બીઝનેસ? કારકિર્દી વાર્તા (ભાગ ૫) જાણવ...

Image
તમે નોકરી કરશો કે બિઝનેસ કરશો તે જાણવું ઘણું અઘરું છે. તમે તમારી પર્સનાલિટીને હમણાંથી જ જાણી લો। તમારી મર્યાદાઓ અને વિશેષતાઓને જાણી લો તો આ કામ બહુ જ સરળ થઈ જાય છે. પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં અમે તમને નક્કી કરી આપીશું કે તમારું કામ તમે નોકરી કરીને વધુ સારી રીતે કરી શકશો કે બિઝનેસ કરીને? તે માટે અમારો સંપર્ક કરો પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમી, અનુગ્રહ સંતોષી મા ના મંદિર ની સામે ભુજ કચ્છ 370001 Call : 94262 14800 It is very difficult to know which is suitable for you? job or a business? Get to know your personality right now. This task becomes much easier if you know your limitations and strengths . At the Personality Development Academy, we help you to find this Contact us : Personality Development Academy, in front of Anugrah Santoshi Maa Temple Bhuj Kutch 370001

ડોક્ટર જય સંઘવી સાથે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકસાવવાના પ્રયોગો : તંદુરસ્ત ત...

Image
Dr. Jayesh Sanghvi is considered to be the father of natural remedies in Kachchha I visited some nature cure centers with him. There are some memories of it in this film. If you want to experience enthusiasm, energy and joy in body, mind and life after Covid 19 , Contact the Personality Development Academy. Call : 94262 14800 ડોક્ટર જયેશ સંઘવી કચ્છના કુદરતી ઉપચારના પિતા ગણાય છે. તેમની સાથે અનેક સ્થળોએ જવાનું થયું. આ ફિલ્મમાં એની કેટલીક યાદોછે. જો તમે કોવીડ ૧૯ પછી તન,મન અને જીવનમાં ઉત્સાહ અને આનંદની અનુભૂતિ કરવા ઈચ્છા રાખતા હોવ તો પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીનો સંપર્ક કરો.