તમારી કરિયર યાત્રાની શરૂઆત અહીંથી કરો. હું તમારી મુંઝવણનો ઉકેલ આપીશ. @n...



સુરતની એક નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મૂંઝાઈ જાય છે, તેને પ્રશ્ન થાય છે કે ધોરણ 10 માં મારે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ લેવું એટલે કે અઘરું ગણિત લેવું? કે પછી બેઝિક મેથેમેટિક્સ લેવું.?
આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપણે તે જાણવું જરૂરી છે કે તેને કયા ક્ષેત્રમાં રસ છે?
https://youtu.be/MfwLV3rF4Dc
અને તેની ક્ષમતાઓ ગણિતમાં સારી છે કે નહીં ? તે જાણવા માટે મેં તેમને સુરતથી ભુજમાં બોલાવ્યા અને તેઓ આવ્યા અને મેં તેમની કસોટી લીધી અને આ કસોટી અને આ કોર્સનું નામ છે સેલ્ફ ડિસ્કવરી કોર્સ.
આ કોર્સ અને કસોટી પછી તેઓને શું અનુભવ થયો? એ વાત ઉપરના વીડિયોમાં કહી છે જો તમે તમારી કારકિર્દીની પસંદગી કરવા માગતા હો અને કારકિર્દી માટે રસ્તો પસંદ કરવા માગતા હો તો હું તમને મદદ કરીશ.
તમે જો પર્સનાલિટી ડેવલપમેન્ટ અકાદમીમાં આવો તે પહેલા નીચેની વેબસાઈટ પર જાવ અને ફોર્મ ભરો અને ત્યારબાદ મારો સંપર્ક કરો આભાર
https://www.personalitydevelopmentacademy.com/

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

Using music and drama as a teaching tool /અભ્યાસમાં સંગીત અને નાટકનો ઉપયોગ