कैवल्यधामच्या योगशिक्षिका प्रमिला आत्मविश्वासाने "इंग्रजी बोला.-24 तास च...



@neeravEnglishCoach   presents an English learning course, 24 hours intensive training  
काही वेळापूर्वी मी लोणावळ्यातील एका योग केंद्राला भेट दिली तेव्हा योग शिक्षिका प्रमिला यांच्याशी माझी ओळख झाली. त्यांनी योगामध्ये पदव्युत्तर पदवी घेतली आहे. ते आसनांचे तज्ञ आहेत. ते भारतातील तसेच परदेशातील लोकांना आसन, प्राणायाम, मुद्रा आणि योग शिकवतात. त्यामुळे, त्यांचे रुग्ण निरोगी आणि निरोगी जीवन जगू शकतात.
  त्याची अडचण अशी होती की त्याला इंग्रजी आत्मविश्वासाने बोलता येत नव्हते. त्याला इंग्रजी समजू शकत होती पण त्याची अभिव्यक्ती खराब होती. म्हणून, ते लोणावळा महाराष्ट्रातून मुंबईत आले आणि व्यक्तिमत्व विकास अकादमीच्या भुज केंद्रात आले.
  येथे, ते 24 तासांच्या सखोल प्रशिक्षण वर्गात सामील झाले. आता ते आत्मविश्वासाने बोलू शकतात. ते तुम्ही या व्हिडिओमध्ये पाहू शकता. या कोर्सबद्दल त्यांचे विचार, त्यांचे अनुभव आणि त्यांचे प्रतिसाद तुम्ही या व्हिडिओमध्ये पाहू शकता.
  तुम्हाला व्यक्तिमत्व विकासात 24 तासात आत्मविश्वासाने इंग्रजी बोलायला शिकायचे असेल तर खालील वेबसाइटवर जा आणि फॉर्म भरा आणि आम्ही तुमच्याशी थेट संपर्क करू.
  धन्यवाद
निरव गरहाई
https://www.personalitydevelopmentacademy.com/

હું થોડા વખત પહેલાં  લોનાવલામાં યોગના કેન્દ્રમાં ગયો હતો ત્યારે મને યોગ શિક્ષક પ્રામીલાનો પરિચય થયો. તેઓ યોગમાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે. તેઓ આસનોનાં નિષ્ણાત છે. તેઓ ભારતના તેમજ વિદેશના લોકોને આસન, પ્રાણાયામ, મુદ્રા અને યોગ શિખાવે છે.  જેથી, તેઓનાં પેશન્ટ  વધુ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે.
 તેમની સમસ્યાએ હતી કે તેઓ ઇંગલિશ ભાષામાં આત્મવિશ્વાસથી બોલી શકતા નહોતા. તેઓ ઇંગલિશ ભાષા સમજી શકતા હતા પણ તેમની અભિવ્યક્તિ નબળી હતી. તેથી, તેઓ લોનાવલા મહારાષ્ટ્રથી મુંબઈ થઈ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અકાદમીના ભુજ કેન્દ્રમાં આવ્યા.
 અહીં, તેઓએ 24 કલાકનો તીવ્ર તાલીમ કોર્સ જોઈન કર્યો .હવે, તેઓ આત્મવિશ્વાસથી બોલી શકે છે. તમે આ વીડિયોમાં તે જોઈ શકો છો. તેમના આ કોર્સ વિશેના વિચારો , તેમના અનુભવો અને તેમના પ્રતિભાવો  તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
 જો તમારે પર્સનાલિટી ડેવલોપમેન્ટમાં 24 કલાક જેટલા ટૂંકા ગાળામાં આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલતા શીખવું હોય તો નીચેની વેબસાઈટ પર જાવ અને ફોર્મ ભરો અમે તમારો સીધો  સંપર્ક કરીશું.
 આભાર.
નીરવ ગઢાઈ 
https://www.personalitydevelopmentacademy.com/

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :