મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?
મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ? હું એક ઈંગ્લીશ ભાષા સર્જનાત્મકતાથી શીખવનાર શિક્ષક છું. મને મારા વિદ્યાર્થીઓ સાથે ઈંગ્લીશ ફિલ્મ બનાવવાનું સપનું હતું પણ તેમાં મારું આળસ મને આડે આવતું હતું. હું ફિલ્મ ન બનાવવાનાં કારણો શોધવા લાગ્યો. જેમકે હું એક નાનકડાં નગરમાં રહું છું. અહીં મને સારો કેમેરા કેવી રીતે મળશે ? જો તે મળે તો મારી પાસેથી વધુ રૂપિયા લઇ લેશે. મને ડાયરેકશન કરતા આવડતું નથી. મુંબઈમાં સારા ડાયરેક્ટર ઘણા મોઘા છે. જો હું ફિલ્મ બનવું તો જોશે કોણ ? અને અંગ્રેજી ફિલ્મ મારા શહેરમાં સમજશે કોણ.? પણ જયારે મેં સુજોય ઘોષની " અહલ્યા" જોઈ ત્યારે મારાથી ન રહેવાયું. મને થયું કે એક ફિલ્મ તો હું જરૂર બનાવીશ. મને ફિલ્મની વાર્તા ક્યાંથી જડી ? હું થોડા સમય પહેલાં પોલીટેકનીક કોલેજમાં ઈંગ્લીશ બોલતા શિખવાડવાનું કામ કરતો હતો. આ કોર્સ પૂરો થયો ત્યારે અંતિમ દિવસે એક પાર્ટીનું આયોજન થયું હતું. આ પાર્ટીમાં રાજ જોષી નામનો સ્ટુડન્ટ સારું ગીટાર વગાડતો હતો અને તે જોઇને મને ગીટાર પર ફિલ્મ કરવાનો વિચાર આવ્યો. મેં તે વિચાર રાજ જોશીને કહ્યો. મેં બીજે દિવસે મારા બે દી
Comments
Post a Comment