મેં કચ્છના જાણીતા અખબારો, ટી.વી. ચેનલોની મદદથી થોડા વર્ષો પહેલા કરિયર સેમિનારોનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે કારકીર્દિની પસંદગી કેવી રીતે કરવી તે વિષય પર ઘણી છોકરીઓએ સેમિનારમાંના પ્રશ્નો પૂછ્યા, હું તેમને વિડિયો શેર કરવા માગું છું. અને તેમણે પુછેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપીશ. નીચેનાં પ્રશ્નો સાંભળો અને જુવો. દીક્ષીતા નાઝનીન ઋતુ આ છોકરીઓ, વિદ્યાર્થીનીઓ ખૂબ જ બુદ્ધિશાળી હતી અને તેઓ તેમના જવાબ મેળવવા ઇચ્છતા હતી. મેં તેમને જવાબ આપવા માટે મારું શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો .અહીં ,હું છોકરીઓ માટે કારકિર્દી પસંદગી માટે કેટલાક મહત્વના સિદ્ધાંતો શેર કરવા માંગુ છું. સાયન્સમાં એક આધુનિક સંશોધન છે જે કહે છે કે મહિલાઓમાં મગજની પ્રવૃત્તિઓ , ડાબા મગજની પ્રવૃત્તિઓ કરતા જમણા મગજની પ્રવૃતિઓ વધુ શક્તિશાળી છે તેથી તેઓ જમણા મગજ આધારિત કારકિર્દીને પસંદ કરે તે સૌથી વધુ યોગ્ય છે, જે લોકોએ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સાથે સ્પર્ધા કરવા માગે છે, અથવા આ બાબત વિષે જાણતા નથી તેઓ આ સિદ્ધાંતની અવગણના કરે છે.હું જે શેર કરી રહ્યો છું તે વ
Comments
Post a Comment