મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ? હું એક ઈંગ્લીશ ભાષા સર્જનાત્મકતાથી શીખવનાર શિક્ષક છું. મને મારા વિદ્યાર્થીઓ સાથે ઈંગ્લીશ ફિલ્મ બનાવવાનું સપનું હતું પણ તેમાં મારું આળસ મને આડે આવતું હતું. હું ફિલ્મ ન બનાવવાનાં કારણો શોધવા લાગ્યો. જેમકે હું એક નાનકડાં નગરમાં રહું છું. અહીં મને સારો કેમેરા કેવી રીતે મળશે ? જો તે મળે તો મારી પાસેથી વધુ રૂપિયા લઇ લેશે. મને ડાયરેકશન કરતા આવડતું નથી. મુંબઈમાં સારા ડાયરેક્ટર ઘણા મોઘા છે. જો હું ફિલ્મ બનવું તો જોશે કોણ ? અને અંગ્રેજી ફિલ્મ મારા શહેરમાં સમજશે કોણ.? પણ જયારે મેં સુજોય ઘોષની " અહલ્યા" જોઈ ત્યારે મારાથી ન રહેવાયું. મને થયું કે એક ફિલ્મ તો હું જરૂર બનાવીશ. મને ફિલ્મની વાર્તા ક્યાંથી જડી ? હું થોડા સમય પહેલાં પોલીટેકનીક કોલેજમાં ઈંગ્લીશ બોલતા શિખવાડવાનું કામ કરતો હતો. આ કોર્સ પૂરો થયો ત્યારે અંતિમ દિવસે એક પાર્ટીનું આયોજન થયું હતું. આ પાર્ટીમાં રાજ જોષી નામનો સ્ટુડન્ટ સારું ગીટાર વગાડતો હતો અને તે જોઇને મને ગીટાર પર ફિલ્મ કરવાનો વિચાર આવ્યો. મેં તે વિચાર રાજ જોશીને કહ્...
Introducing Neerav Gadhai: An Engineer by Education and an Educator by choice, Neerav is passionate about sharing knowledge and spreading joy through education. Letter of Appreciation to Neerav by the Government of India. (GOI) Introducing Neerav Gadhai: An Engineer by Education and an Educator by choice, Neerav is passionate about sharing knowledge and spreading joy through education. Teaching English since 1991, he understands the challenges faced by students and professionals in learning and communication. He has pioneered a unique learning system to address these issues. With a thriving YouTube channel, Neerav has 13,000 members benefiting from his English learning videos. Click the link below : Neerav's YouTube channel on English, career, self-development n teaching Beyond English education, Neerav is dedicated to career solutions. Having experienced the consequences of wrong career choices himself, He has empowered thousands of youngsters ...
Letter of Appreciation to Neerav by the Government of India. (GOI) ભારત સરકાર દ્વારા નીરવને પ્રશંસનીય પત્ર. (GOI) નીરવ ગઢાઈનો પરિચય: શિક્ષણથી એન્જિનિયર અને પસંદગીથી શિક્ષક, નીરવ ,જ્ઞાન વહેંચવા અને આનંદ ફેલાવવાનો પ્રયાસ કરે છે . 1991 થી અંગ્રેજી શીખવતા, તે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો દ્વારા ઈંગ્લીશભાષામાં સંવાદ્કલા અને અભિવ્યક્તિમાં આવતા પડકારોને તે સમજે છે. તેમણે આ મુદ્દાઓને ઉકેલવા માટે એક વિશિષ્ઠ , અનન્ય શિક્ષણ પ્રણાલીની પહેલ કરી છે. સમૃદ્ધ યુટ્યુબ ચેનલ સાથે, નીરવ પાસે 13,000 સભ્યો છે જેઓ તેના અંગ્રેજી શીખવાના વીડિયોથી લાભ મેળવે છે. વાદળી લિંક પર ક્લિક કરો: અંગ્રેજી, કારકિર્દી, સ્વ-વિકાસ અને શિક્ષણ પર નીરવની યુટ્યુબ ચેનલ Neerav's youtube channel on English, career, self-development n teaching અંગ્રેજી શિક્ષણ ઉપરાંત, નીરવ કારકિર્દી ઉકેલો માટે સમર્પિત છે. પોતાની કારકિર્દીની ખોટી પસંદગીના પરિણામોનો અનુભવ કર્યા પછી, તમને કારકિર્દી સલાહકાર તરીકે સેવાઓ આપી અને હજારો યુવાનોને કારકિર્દી પસંદગી માટે ટૂલ્સ, સેમિનાર અને સાયકોમેટ્રિક પરીક્ષણો દ્વારા કારકિર્દી પસંદગીના સારા નિર્ણયો લેવા...
Comments
Post a Comment