Posts

Showing posts from December, 2017

What a beautiful personality Shashi KapoorJi ? Watch an Interview in Hindi :

Image

આ ચુંટણીમાં તમે કેવા ઉમેદવારને મત આપશો?

Image
ડો. વિજય ગૌસ્વામી અમારા કરિયર સકસેસ વોટસ અપ ગ્રુપમાં છે. તેમની સાથે થયેલી વાતના પરિણામ રૂપે આ વિષય પર ૫  પોઈન્ટ કહું તે પહેલાં આ બે વિડીયો જુવો   આ ધારાસભ્ય  લોકસેવક છે. ૩૦ વર્ષથી ચૂંટાયેલા છે. આ ચૂટણીમાં ભાગ લીધો  છે. સ્થળ : જુનાગઢ . નામ : મહેન્દ્ર મશરૂ , કામ : નિસ્વાર્થ સેવા , પગાર અને ભથ્થું : શૂન્ય , ૦ , સેવાનો આનંદ : અનંત , સેવા માટે લગ્ન નથી કર્યા. તેમનો આ સરસ ઈન્ટરવ્યું જોશો તો ખયાલ આવશે કે ધારાસભ્ય કેવા હોવા જોઈએ ?                               MAL ડો. અનીલ જોષીયારા , ૨૫ વર્ષથી ચૂંટાયેલા છે. આ ચૂટણીમાં પણ ઉભા છે. સ્થળ: ભિલોડા. વ્યવસાય : ડોકટર છે. એમ.બી.બી.એસ. એમ.ડી. અને ખેડૂત છે.  કામ સેવા અને ખેતી ...આ ઈન્ટરવ્યું જોવાથી તમે તેમનાં વિષે વધુ જાણી શકશો અને સારા ધારાસભ્ય કેવા હોવા જોઈએ ? તે સમજી શકશો. હવે , આ ચૂટણીમાં મત કેવી રીતે આપશો ? કોને આપશો?  તે માટે વધુમાં વધુ ૫ મુદ્દા કહીશ ૧. તમે તે ઉમેદવારને જ મત આપજો જેને તમે મુશ્કેલીનાં સમયે ફોન કરીને મદદ મા...