Posts

Showing posts from February, 2023

Neerav's Training Shows & Personal coaching for career & life.(English, ...

Image
We provide training in many topics through personal coaching and training shows and seminars that are very useful for your career and life.   Watch this video to learn more about this training.   Check out the various topics covered and contact us to organize a show or training on the topic of your choice. Call: 9426214800 અમે વ્યક્તિગત કોચિંગ અને તાલીમ શો અને સેમિનાર દ્વારા ઘણા વિષયોમાં તાલીમ આપીએ છીએ જે તમારી કારકિર્દી અને જીવન માટે ખૂબ જ ઉપયોગી છે.    આ તાલીમ વિશે વધુ જાણવા માટે આ વિડિઓ જુઓ.    આવરી લેવામાં આવેલા વિવિધ વિષયો તપાસો અને તમારી પસંદગીના વિષય પર શો અથવા તાલીમનું આયોજન કરવા માટે અમારો સંપર્ક કરો. કૉલ કરો: 9426214800

ભાગ ૨ : "પરીક્ષા પ્રેમથી આપો" કિશોરો સાથે હસતાં ,ગાતાં પ્રેમથી કરેલી વાત...

Image

આત્મવિશ્વાસથી પરીક્ષાઓ કઈ રીતે આપશો? ધો.૯,૧૦,૧૧,૧૨ અને કોલેજ માટે મોટીવે...

Image
આપણને પરીક્ષાનો ડર લાગે છે કારણકે આપણે જે વિષયની પરીક્ષા આપી છે તે વિષય વિશે પ્રેમ નથી. આપણે તો માત્ર માર્કસ મેળવવા માટે જ કામ કરીએ છીએ કે અભ્યાસ કરીએ છીએ. આ વિડીયો પ્રોગ્રામમાં અભ્યાસ આનંદથી કેમ કરવું ? અને પરીક્ષા પ્રેમથી કેમ આપવી? તે વિશે પર તાલીમ આપવામાં આવશે. પરીક્ષા પહેલા જો તમે આ વિડીયો જોશો તો તમને આનંદ થશે અને તમે રિલેક્સ થશો. આ વેકેશનમાં મારી સાથે જોડાવા માટે નીચેની લીન્કને કિલક કરો. ૧. https://neerav-s-school.thinkific.com/ ૨. https://personalitydevelopmentacademy.business.site/?hl=en ૩. https://www.personalitydevelopmentacademy.com/