ઉદ્યોગપતિ સિંહ: Lion the businessman.

 



જંગલમાં સિંહે 

એક ફેકટરી ચાલુ કરી ... 🏭

એમા વર્કરમાં પાંચ કીડી હતી, 🐜

 જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી... સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો,

એમા સિંહને મનમાં થયુ કે, પાંચ કીડી જો

આટલુ સરસ કામ કરે છે, તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો 

વધારે સારૂ કામ કરશે ...


એણે એક ભમરા🐝 ને પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો, 

ભમરાને કામનો અનુભવ હતો અને ભમરો રીપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો... 📝

ભમરાએ સિંહને કહ્યુ કે.સૌથી પહેલા આપણે

કીડીઓનુ વર્ક શેડ્યુલ📝 બનાવવુ પડશે,પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે 

મારે એક સેક્રેટરીની જરૂર પડશે. સિંહે મધમાખી🐞ને  સેક્રેટરી તરીકે રાખી લીધી,

સિંહને મધમાખીનુ કામ ગમ્યુ & કહ્યુ કે, કીડીઓનુ 🐜

અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો રીપોર્ટ અને .📊 પોગ્રેસ ગ્રાફ રજુ કરો..

મધમાખીએ કહ્યુ ઠીક છે, એના માટે મારે એક કોમ્પયુટર, લેઝર પ્રિન્ટર અને પ્રોજેકટર જોઈ છે


સિંહે એક કોમ્પયુટર ડીપાર્ટમેન્ટ જ બનાવી આપ્યો એના હેડ તરીકે 

બિલાડી🐱 ની નિમણુક કરી દીધી, 


હવે કીડીઓ🐜  કામને બદલે 

રીપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી

📊🤔📝

એના લીધે એનુ કામ અને પ્રોડકશન

ઓછુ થવા લાગ્યુ..

સિંહને લાગ્યુ કે હજી એક 

ટેકનિકલ એક્ષપર્ટ રાખવો પડશે.જે બધા ઉપર  દેખરેખ ને સલાહ આપી શકે.

એટલે વાંદરા 🐵 ને 

એક્ષપર્ટ તરીકે રાખી લીધો,

હવે ફેકટરીમાં જે કામ સોંપવામાં આવતુ...📊

તેમાં કીડીઓ ડર અને રીપોર્ટને લીધે પોતાનું કામ પુરૂ ન  કરી શકતી

..🏭

ફેકટરી નુકશાનમાં ચાલવા લાગી. સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડીગ્રીવાળા  શિયાળને 🐺 નુકસાનના કારણ માટે બોલાવ્યો.

🐺...ત્રણ મહીના પછી...🐺 શિયાળે રીપોર્ટ સિંહને આપ્યો કે,ફેકટરીમા વર્કરની સંખ્યા વધારે છે 

માટે એને છુટા કરવામાં આવે

હવે કોને કાઢવા?

🐜 કીડીને ?

🐝 ભમરાને ?

🐞 મધમાખીને ?

🐱 બિલાડીને ?

🐒 વાંદરાને ?

🐺શિયાળને ?

કીડીઓ બહુ ટેન્શનમાં હતી કારણ કે તેમનું કામ બહુ ભારે હતું અને કામ બહુ ચઢી ગયું હતું તેથી તેઓ સતત કામમાં મગ્ન રહેતી.તે દરમિયાન બિઝનેસમેન  સિંહને સમજાવવા માટે બધા જ લોકો ભેગા થયા શિયાળ, વાંદરો, બિલાડીન,  ભમરો , મધ માખી અને બધાએ ભેગા મળીને નિર્ણય કર્યો 

" કીડીઓને કાઢો ,તે નક્કામી છે". 

આથી,  કીડીઓને કાઢી નાખવામાં આવી.  બિઝનેસમેન સિંહે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે મેનેજમેન્ટના બધા જ લોકોએ એટલે કે શિયાળ, વાંદરો,  મધમાખીએ વગેરે તાળીઓના ગડગડાટથી આ નિર્ણયને વધાવી લીધો. બિલાડી બાજુમાંથી મિલ્કશેક લેવા ગઈ અને બધાએ કીડીઓની વિદાયને સેલીબ્રેટ કરી.

મોટા ભાગના સેકટરમાં

 આવુ જ હાલે છે, જે મહેનત ને ઈમાનદારીથીને

ઓછા પગારમાં કામ કરે છે,એનુ શોષણ કે હેરાનગતિ થાય છે અને જે  બેઠા બેઠા મોટા પગાર ખાય છે તે જલસા કરે છે.😣*

તમારે કઈ કહેવું છે ?

A lion in the forest Started a factory ... 🏭


There were five ants in that worker, 🐜

They came on time and did all her work honestly... Singh's business was running well,

It occurred to the lion that he saw five ants Works so well, keep it under the supervision of an expert Will work better...


He hired a bumblebee as a production manager.

bumblebee had work experience and bumblebee was also an expert in report writing... 📝The bumblebee said to the lion that we are the first Ants' work schedule 📝 has to be made, then to keep the record properly"I will need a secretary." The lion hired the bee as his secretary.

The lion liked the work of the bee & said, 🐜 of the ants Present the report of complete work till now and .📊 progress graph. Bee said "ok, for that, I have seen a computer, laser printer, and projector"

Lion created a computer department as its head appointed cat🐱

Now ants 🐜 instead of work Started paying more attention to the report

📊🤔📝Because of that lion's work and production started decreasing.

lion felt that one more technical expert has to be kept who can supervise and advise on all.

lion hired   monkey 🐵 as an expert,

The ants could not complete their work due to fear of  reports

The factory started running at a loss. A lion calls a jackal with a profit loss master's degree 🐺 .

🐺...After three months...🐺 Jackal gave a report to lion that the number of workers in the factory is high.So, it should be released

Who to remove now?

🐜 Ant?


🐝 Bumblebee?


🐞 Honey bee?


🐱 the cat?


🐒 Monkey?


🐺The fox?

The ants were under a lot of tension because their work was very heavy and the work was very uphill so they were constantly engrossed in work. In the meantime, all the people gathered together to convince the businessman lion, the fox, monkey, cat, beetle, and bee and all came together to make a decision. 

Decision was made 

"Take out the ants, they are useless".

Hence, the ants were eliminated. When businessman Lion took this decision, all the people of the management i.e. fox, monkey, bee, etc applauded this decision. The cat went to get the milkshake from the side and everyone celebrated the departure of the ants.

In most sectors,

This is what happens with hard work and honesty

Those who work for low wages are exploited or harassed, and those who sit and eat big salaries do Jalsa.😣*

What do you have to say?

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Using music and drama as a teaching tool /અભ્યાસમાં સંગીત અને નાટકનો ઉપયોગ

છોકરીઓ, કઈ કરિયરમાં વધુ સફળ અને સુખી થાય ? ( 61 કરિયરની યાદી)