આ 32 માંથી વસ્તુઓમાંથી કોઈ ૧ કે ૨ હમણાં જ કરશો તો તમને બહુ સારું લાગશે : નીરવ 32 Simple Things You Can Do to Feel Better Right Now: Neerav
આ 32 માંથી વસ્તુઓમાંથી કોઈ ૧ કે ૨ હમણાં જ કરશો તો તમને બહુ સારું લાગશે :નીરવ
1. તમારી પસંદગી ની કોઈની વ્યક્તિ સાથે ચા પીઓ .2. હૃદયપૂર્ણ, ભરપેટ નાસ્તો લો. (ભારપેટ નહિ હો.)
૩. ટુચકાઓ કહો અને કોઈને (અથવા તમારી જાતને) હસાવવાનો પ્રયાસ કરો. પણ કોઈને ટુચકા કહીને ત્રાસ ન આપશો.
4. સ્નાન કરો.
5. કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરો અને તેને હસાવો
6. કોઈક વિશે રોમેન્ટિક વિચારો
7. નાના વ્યવસાઈક / લારીવાલા પાસેથી કેટલીક વસ્તુઓ ખરીદો
8. યુ ટ્યુબ પર સ્ટેન્ડ-અપ કોમિક જુઓ
9. કૂતરા અથવા બિલાડી સાથે રમો
10. ગરમ , ખારી સિંગ ખાઓ
11. ધીમે ધીમે બગીચામાં ચાલો.
12. તમારા શહેર અથવા નગરમાં સાયકલ ચલાવો અને આસપાસના લોકો અને વસ્તુઓ જુઓ
13. કોઈ મિત્રને એક પ્રોત્સાહક મેસેજ મુકો.
14. દસ મિનિટ માટે ધ્યાન કરો
15. ડ્રોઇંગ કરો , ગમે તેવું ચાલશે.
16. તમને ગમતું સંગીત સાંભળો (ખરેખર સાંભળો)
17. કંઈક રાંધો કે પકાવો.
18. સંગીત સાથે અંધારામાં મીણબત્તી પ્રકટાવીને સ્નાન કરો.
19. વીસ મિનિટનો યોગ આસન કરો
20. કોઈ પુસ્તક અથવા કવિતા વાંચો
21. સંગીત સાંભળો અને નૃત્ય કરો.
22. તમારા પરિવારના સૌથી સહાયક સભ્ય અથવા મિત્ર સાથે વાત કરો
23. તમારી રુચિ છે તે શીખવા માટે વર્ગ માટે સાઇન અપ કરો (અથવા વ્યક્તિત્વ વિકાસ અકાદમીમાં જોડાઓ)
24. તમારી આંખો બંધ કરો, સીધા ઉભા રહો અને દસ ધીમા માઇન્ડફુલ શ્વાસ લો
25. ગણિત કે ભાષાની પઝલ સ્લોવ કરો.
26. ત્રણ બાબતો લખો. જેના માટે તમે આભારી છો
27. ઝુમ્બા ડાન્સ કરો ! જ્યારે તમે ઝુમ્બા કરી રહ્યાં હોય ત્યારે કોઈ પણ અનુભૂતિ કરી શકે !
28. કંઈક લખો.
29. તમારી જાત સાથે અથવા કોઈ બીજા યોગ્ય વ્યક્તિથી તેની સહમતીથી સંભોગ કરો.
30. પૈસા, વસ્તુઓ અથવા તમારો સમયનું દાન કરો
31. બાળકોનું પુસ્તક (જો તમે કરી શકો તો બાળકને સાથે રાખીને ) વાંચો.
32. ઉમંગ સાથે ગીત (કોઈપણ ગીત) ગાવો
32 Simple Things You Can Do to Feel Better Right Now
Neerav
Neerav
1. Have tea with someone you like.
2. Take a heartful breakfast.
3. Tell jokes and try to make someone (or yourself) laugh.
4. Take a shower.
5. Take with someone stranger and make him/her laugh.
6. Think romantic about someone
7. Buy some small thing from a small businessman / Lariwala
8. Watch a stand-up comic on YouTube
9. Play with your dog or cat
10. Eat hot Khaari Sing
11. Slowly run in the garden.
12. Cycle your town or city and watch people and things around
13. Write an encouraging note to a friend or relative in need
14. Meditate for ten minutes
15. Do a drawing whether you’re a good artist or not
16. Listen (really listen) to music that you love
17. Cook something
18. Take a candlelit bath with spa music using essential oils
19. Do a twenty-minute yoga Aasan or stretching video
20. Read a book or poem
21. Put on music and dance
22. Talk with your most supportive family member or friend
23. Sign up for a class to learn that thing that interests you ( or join me at the personality development academy )
24. Close your eyes, sit up straight and take ten slow mindful breaths
25. Do a jigsaw puzzle
26. Write down three things for which you feel grateful
27. Zumba! No one can feel down when they’re doing Zumba!
28. Write something.
29. Have sex with yourself or someone else.
30. Donate money, items, or your time to a charity
31. Read a children’s book (to a child if you can).
32. Sing a song (any song) with gusto

Comments
Post a Comment