Posts

Showing posts from March, 2020

"જીવન અને નાટકમાં શું ફરક ?" "What a difference in life and drama?": int...

Image
"What a difference in life and drama?" This question sounds philosophical, but one philosopher has written very well "Live the drama as if it were your life and live the life as if it were a play"   This beautiful idea fills our life with liberation and happiness.   The same thing is shown in this video Everything changes.   Enjoy life in the moment, enjoy today Watch this video and enjoy "જીવન અને નાટકમાં શું ફરક ?" આ પ્રશ્ન ફિલોસોફિકલ લાગે પણ એક ફિલોસોફરે ખુબ સુંદર લખ્યું છે "નાટક એવી રીતે જીવો કે જાણે એ તમારું જીવન છે અને જીવન એવી રીતે જીવો કે એ તે  એક નાટક છે"  આ સુંદર વિચાર આપણા જીવનમાં મુક્તિ અને ખુશી ભરી દે છે.  આ જ વાતને આ વીડિયોમાં દર્શાવી છે બધું જ બદલે છે.  ક્ષણ પ્રતિક્ષણ જીવનનો આનંદ, આજે જ માણો  આ વિડિયો જુઓ અને આનંદ માણો

"કોઈ પણ આપત્તિમાં આપણે ખુશ રહીએ છીએ !" : ભગવાન, ભય અને ભારત: નિશેષ અંતાણ...

Image
કોઈપણ મુશ્કેલી કે આપત્તિમાં આપણને ખુશ રહેતા આવડે છે. આ આપણા ભારતની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિનું દર્શન તમને સર્વત્ર દેખાશે। સર્વત્ર એટલે સમગ્ર ભારતમાં। ભારતના લોકો એટલે કે આપણા લોકો ઇશ્વર પર અપાર શ્રદ્ધા રાખીએ છીએ. જન્મ અને મૃત્યુને એક રમત માનીએ છીએ. આ વાત તમને આ વીડિયોમાં પણ દેખાશે। આ વિડીયો ભુજ માં થયેલો છે અને ગઈકાલે જ થયો છે. આ વિડિયો જુઓ. ખુશ રહો. તમારું ધ્યાન રાખો અને તમારા કુટુંબનું પણ ધ્યાન રાખો। ઈશ્વર બધાને આશિષ આપે. कोई भी कठिनाई या आपदा हमें खुश रहने में मदद कर सकती है। यह हमारे भारत की संस्कृति है। आपको हर जगह इस संस्कृति का दर्शन होगा। भारत में हर जगह। भारत के लोग, हमारे लोग, ईश्वर पर अटूट विश्वास रखते हैं। हम जन्म और मृत्यु को एक खेल मानते हैं। आप इस वीडियो में भी इस बात को देखेंगे। यह वीडियो भुज में और कल ही लिया गया था। देखिए ये वीडियो खुश रहो अपना और अपने परिवार का भी ख्याल रखें। ईश्वर सबका भला करे। Any difficulty or disaster can help us to be happy. This is the culture of our India. You will see a vision of this culture everywhere. Everywhere in India. The ...

Yashwant Bhatt's Career story: યશવંત ભટ્ટનો કારકિર્દી સંઘર્ષ

Image

મરતાં પહેલાં...ધીરે ધીરે : કવિશ્રી ડો. નૈષધ મકવાણા ,

Image
How should life be so sweet that even death can be sweeter ? Listen to what Poet , Dr.Naishadh Makwana sings what a wonderful mental attitude! ​ @neerav English Coach , જીવન કેવી રીતે જીવવું જોઇએ જેથી મૃત્યુ પણ મીઠું લાગે? આ વાત કવિશ્રી ડોક્ટર નૈષધ મકવાણા કહી રહ્યાં છે તે સાંભળો શું અદભૂત માનસિક વલણ છે!

What does Michael like in Laxmi Vaadi, Kachchha?લક્ષ્મી વાડી(કચ્છ)માં માઈ...

Image
Michael visited Lakshmi Wadi. I met him yesterday and I talked with him. What did he say? માઇકલે, લક્ષ્મી વાડીની મુલાકાત લીધી હતી. હું ગઈકાલે તેને મળ્યો હતો . તેમણે શું કહ્યું ? જાણવા માટે આ વિડિઓ જુઓ.

સુમરાસર સુમરાસર "ઉજાસ" પ્રગટાવશે. Sumrasar lights wisdom.सुमरासार ज्ञान ...

Image
ગઈકાલે, ડોક્ટર મધુકાન્ત આચાર્ય અને યાસીનભાઈ સાથે સુમરાસર ગયો. ખુબ સુંદર દ્રશ્યો જોયા, કુદરતી સૌંદર્ય જોયુ , કુદરતના ખોળે રમતા બાળકો અને કુદરતના ખોળે વિકસતી શાળા જોઈ. એક સુંદર કાર્યક્રમ થયો. સુમરાસરની શૈર કરો. આ વિડીયો બે મિનિટ માટે જુઓ. સુમરાસર "ઉજાસ" ભણી .... Yesterday, Dr. Madhukant Acharya and Yasinbhai accompanied me to Sumrasar village of Bhuj See the beautiful scenery, see the natural beauty, see the children playing in nature and the school growing in nature. What a wonderful program! Do a good job. Watch this video for two minutes. Summers lights with wisdom