How do i offer training programs @ Personality Development Academy





How do you take any course at personality development Academy?

પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમી માં તમે કઈ રીતે કોર્સ કરો છો?
૧. હું તમારો ઇન્ટરવ્યૂ લઉં છું . આ ઇન્ટરવ્યુ ની મદદથી હું જાણી લઉં છું કે તમારો કોર્સ કરવા માટેનો લક્ષ્ય શું છે? તમારા ઉદ્દેશ શું છે?
૨. હું તમારી ટેસ્ટ લઉં છું. આ ટેસ્ટ ઇંગ્લીશ માટેની હોઈ શકે કે પર્સનાલિટીની હોઈ શકે કે કેરિયર માટે હોઈ શકે આ ટેસ્ટ ને આધારે તમે જાણી શકો છો કે તમે કઈ બાબતોમાં નબળા છો અને કઈ બાબતોમાં હોશિયાર
આ બે પગલા લેવાથી
અમે તમને તમારી જરૂરત મુજબ નો કોર્સ આપી શકીએ છીએ અને તેને" કસ્ટમાઇઝ course "કહેવામાં આવે છે.

એશિયા મોટર કંપની માં થયેલા મારા પ્રોગ્રામનો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે સમયગાળો એક મિનિટ

How do you take any course at personality development Academy?

There are two simple steps.
1. I take your interview to know your needs. I know your goals and I design the courses for you.
2. I take your tests. These tests help me to know your strengths and weaknesses so I can design the courses according to your needs.
These are the only two simple tests steps that help us to design the course according to your needs.
That is called the " customisation of the course"
Watch this video from my training program at Asia motor works, time duration one minute.

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :