Posts

Showing posts from June, 2017

Sun Rises: A modern musical family drama by neerav

Image
  SUN RISES : A MODERN MUSICAL PLAY   ( watch the video)    A father sends his two sons to London and America.  He waits for their  arrival but they do not come  why?  You must watch this modern musical play to know the reasons.  But  There are other reasons that you should watch this musical play.   1. you will experience the love of father after watching this drama .   2. You  will learn how to learn creatively.  3. If you are leader or teachers will learn  how to teach or motivate people and students   4. Parents will learn how to behave in a better way with their children.  You can watch video trailer  here.  (click the video clip above or below ) Here are some photographs of the play.     Professors are watching the play                    ...

સન રાઈઝીઝ: નાટક દ્વારા અંગ્રેજી શીખવાનો નવતર પ્રયોગ

Image
કચ્છમિત્ર કચ્છનું દૈનિક અખબાર    ગુજરાતનું જાણીતું સમાચાર પત્ર "કચ્છમિત્ર" આ નાટકને કઈ રીતે વધાવી રહ્યું છે ?  તે વાંચો.કચ્છમિત્રનો અંશ ઉપર પ્રકટ કર્યો છે. તે જુવો     સન રાઈઝીસ : એક આધુનિક સંગીત નાટક  ( વિડીયો જુવો)  પિતા તેનાં ૨ પુત્રોને લંડન અને અમેરિકા વધુ અભ્યાસ માટે મોકલે છે.  અને તેની યાદોમાં ખોયાયેલો રહે છે. અચાનક તેને માહિતી મળે છે. કે તેનાં પુત્રો આજે પ્લેઈનમાં બેસી ઘેર આવી રહ્યા છે. તે તો રાજીનો રેળ  થઇ જાય છે.  તે એરપોર્ટ પર તેમની રાહ જોવા જોવા લાગે છે. પછી શું થાય છે ? તે જોવા આ નાટક તમારે જોવું જ રહ્યું . આ નાટક તમે જોશો તો તમે જાણશો કે  ૧   પિતાનો પ્રેમ કેવો હોઈ શકે ?   ૨. વિદ્યાર્થીઓ કઈ રીતે અંગ્રેજી સર્જકતાથી શીખી શકે ?   ૩  શિક્ષકો , નાટક, ફિલ્મ અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અંગ્રેજી કેવી સરસ રીતે ઈંગ્લીશ શીખવાડી શકે ? ૪. માતા પિતા પોતાનાં બાળકના મિત્ર બની તેમની વિકાસ યાત્રામાં કેવી રીતે સહભાગી બની શકે ?   અહીં ના...