Posts

Showing posts from March, 2017

નીરવ ગઢાઈનો પરિચય :

Image
Letter of Appreciation to Neerav by the Government of India. (GOI) ભારત સરકાર દ્વારા નીરવને પ્રશંસનીય પત્ર. (GOI) નીરવ ગઢાઈનો પરિચય: શિક્ષણથી એન્જિનિયર અને પસંદગીથી શિક્ષક, નીરવ ,જ્ઞાન વહેંચવા અને આનંદ ફેલાવવાનો પ્રયાસ કરે છે . 1991 થી અંગ્રેજી શીખવતા, તે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો દ્વારા ઈંગ્લીશભાષામાં સંવાદ્કલા અને અભિવ્યક્તિમાં આવતા પડકારોને તે સમજે છે. તેમણે આ મુદ્દાઓને ઉકેલવા માટે એક વિશિષ્ઠ , અનન્ય શિક્ષણ પ્રણાલીની પહેલ કરી છે. સમૃદ્ધ યુટ્યુબ ચેનલ સાથે, નીરવ પાસે 13,000 સભ્યો છે જેઓ તેના અંગ્રેજી શીખવાના વીડિયોથી લાભ મેળવે છે. વાદળી લિંક પર ક્લિક કરો: અંગ્રેજી, કારકિર્દી, સ્વ-વિકાસ અને શિક્ષણ પર નીરવની યુટ્યુબ ચેનલ Neerav's youtube channel on English, career, self-development n teaching અંગ્રેજી શિક્ષણ ઉપરાંત, નીરવ કારકિર્દી ઉકેલો માટે સમર્પિત છે. પોતાની કારકિર્દીની ખોટી પસંદગીના પરિણામોનો અનુભવ કર્યા પછી, તમને કારકિર્દી સલાહકાર તરીકે સેવાઓ આપી અને  હજારો યુવાનોને કારકિર્દી પસંદગી માટે ટૂલ્સ, સેમિનાર અને સાયકોમેટ્રિક પરીક્ષણો દ્વારા કારકિર્દી પસંદગીના સારા નિર્ણયો લેવા...

Neerav Gadhai's introduction

Image
Introducing Neerav Gadhai: An Engineer by Education and an Educator by choice, Neerav is passionate about sharing knowledge and spreading joy through education. Letter of Appreciation to Neerav by the Government of India. (GOI) Introducing Neerav Gadhai: An Engineer by Education and an Educator by choice, Neerav is passionate about sharing knowledge and spreading joy through education. Teaching English since 1991, he understands the challenges faced by students and professionals in learning and communication. He has pioneered a unique learning system to address these issues. With a thriving YouTube channel, Neerav has 13,000 members benefiting from his English learning videos. Click the link below :   Neerav's YouTube channel on English, career, self-development n teaching Beyond English education, Neerav is  dedicated to career solutions.  Having experienced the consequences  of wrong career choices himself,  He has empowered thousands of youngsters  ...

વાણી વિકાસની સાધના: પબ્લિક સ્પીકિંગ ( ઈંગ્લીશ અથવા ગુજરાતી ભાષાઓમાં) : Power of public speaking

Image
                                                   વાણીની સરવાણીને મધુર બનાવતા મારા                                          " public speaking training show" ની                                                  છેલ્લી ૫ મિનીટનો વિડીયો જુવો.       " જો આ વિડીયો ગમ્યો હોય તો આગળ વાંચો."          Benefits of public speaking: પબ્લિક સ્પીકિંગના ફાયદા   જાહેરમાં બોલવા સિવાય નીચેના ફાયદા પબ્લિક સ્પીકીન્ગને એક ઉપયોગી તાલીમ સાધના બનાવે છે.  ૧. તમારા વિચારોને અનેક લોકો સામે સર્જનાત્મકતાથી સત્વરે રજુ કરવાની કળા  ( શ્રી . નરેન્દ્ર મોદી આ કળાના માસ્ટર છે.)     ૨. આ...

POWER OF PUBLIC SPEAKING

Image
                      POWER OF  PUBLIC SPEAKING                            L ast  5 minutes of my " public speaking training show"                                    if you enjoy , read my story    MY STORY   I studied in Gujarati medium. I was afraid to speak English. I went to MS University Baroda to study engineering course. I was not able to read engineering books. Even i was not able to understand what my professors taught. I failed in 11 subjects. I lost one year. Then I was very serious about studies. I got first rank in 3rd year. I got 2nd rank in final year of engineering. When I came out of college,I was filled with confidence and enthusiasm to face the world. I went to Mumbai.  I got a job in JJ Chemic...

ITM નું વિશ્વ : સર્જકોનું વિશ્વ

Image
નીરવનો ટ્રેઈનીંગ શો ITMમાં તેની યાદો જોવા માટે ઉપરનાં વિડીયોને કિલક કરો     ફોટો :ડાબેથી નીરવ, અવિનાશ લેલ સર અને ડો. પાઈ સર     ૬ મહિનાં પહેલાં મેં  ITM યુનિવર્સની  મુલાકાત લીધેલી. આ મુલાકાત પહેલા મેં એક વિડીયો કલીપ જોઈ હતી. આ વિડીયો કલીપ જોઇને હું એટલો ખુશ થયો કે હું જયારે ITMમાં પ્રવેશ્યો ત્યારે રોમાંચિત થઇ ગયેલો. જે  વિડીયો મેં જોયો તે નીચે  મુક્યો છે, તમારા જોવા માટે...                   આ વિડીયો જોઇને જ મને ઉપરનું શીર્ષક મળ્યું. ITMનું વિશ્વ : સર્જકોનું વિશ્વ   મારી મુલાકાતના સમયે મારા એક વખતનાં પ્રિય પ્રોફેસર શ્રી. અવિનાશ લેલે મારી સાથે હતાં, હું ત્યાં ડો. પ્રોફેસર બાબા પાઈને મળ્યો.  તેઓ આજથી ૩૦ વર્ષ પહેલાં મારા કોરોઝન વિષય પર મેં લખેલાં પ્રોજેક્ટ નિબંધના માર્ગદર્શક હતાં.  ત્યારે તેઓ મને વૈજ્ઞાનિક જેવા લાગ્યાં હતાં.  ૩૦ વર્ષ પછી તેઓ એક નવા જ અવતારમાં મને મળ્યાં. તેઓ પહેલાંથી વધુ ભવ્ય, ગૌરવશાળી  અને શાંત લાગે છે. તેમનાં વ્યક્તિત્વમાં   જાણે નવું ...