What are your goals ? Neerav's English class starts. નીરવનાં ઈંગ્લીશ ક્લ...









ઘણા લાંબા સમય બાદ ઈંગ્લીશના પર્સનલ કોચિંગ ક્લાસ શરૂ થયા
છે.
આ ક્લાસને સૌથી વધુ
મુશ્કેલી લોકોના ભયની હતી.
લોકો
કોરોનાવાયરસ ને કારણે
covid 19 ને
કારણે ગભરાઈ ગયા હતા.
હવે
ધીરે ધીરે તેઓએ
સામાન્ય
જીવન જીવવાનું શરૂ કરી દીધું છે.

ક્લાસમાં આપ જોડાઈ શકો છો. આપ
ગુજરાતમાં
હો કે ઇન્ડિયામાં ઓનલાઈનથી જોડાઈ શકો છો.
અમારા પર્સનલ કોચિંગ સેન્ટર માં ઝડપી તાલીમ લઇને આત્મવિશ્વાસથી અંગ્રેજી શીખી શકો છો અને સંવાદ કળા વિકસાવી શકો છો. આ ઉપરાંત અમારા ક્લાસીસમાં વ્યક્તિત્વ વિકાસ અને સ્વ
વિકાસ માટે ના ઘણા પ્રયોગો થાય છે.
જેમાં
સંવાદ કળા
, એકાગ્રતા
, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસની તાલીમ આપવામાં આવે છે
After a long time,
English personal coaching classes have started.
 The biggest trouble this class had was the fear of the
people. People were terrified of covid 19 due to corona-virus. Now slowly they
have started living a normal life.
You can join this
class. You can connect online in Gujarat or India.
  You can
learn English with confidence and develop the art of communication by taking
quick training in our personal coaching center. In addition, there are many
experiments for personality development and self-development in our classes.

Comments

Popular posts from this blog

મારી પહેલી ટુંકી ઈંગ્લીશ ફિલ્મ કઈ રીતે બની ?

Neerav Gadhai's introduction

નીરવ ગઢાઈનો પરિચય :