Posts

Showing posts from 2019

some good moments @ my career seminar

Image
some good moments @ my  career seminar

MY CAREER SHOWS @ AHMEDAABAAD, WELCOME

Image

Why do small businesses fail? ( English+Gujarati) ગુજરાતી +ઈંગ્લીશ

Image
આ વીડિયોમાં ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં નાના બિઝનેસ અને વ્યવસાય શાને માટે નિષ્ફળ જાય છે તેના કારણોની વાત કહી છે. તમારો કોઈ પણ બિઝનેસ શરૂ કરો તેનાથી પહેલાં આ વિડીયો જરૂર જુઓ તમારા લાખો રૂપિયા બચી જશે અને જીવનમાં કડવા અનુભવમાંથી બચી શકશો. This video is in English in Gujarati language. Why do small business fail? If you listen to this video, you will get wisdom them in 5 minutes. Your money, time and energy will be saved.

Why do you choose to be singer ? know career motivators of singers @ Lax...

Image
પ્રોફેશનલ સિંગરની કારકિર્દી વિશે આ વીડિયોમાં જાણો અને સુંદર સંગીત માણો. લક્ષ્મીવાડી bhuj. Know more about the career of professional singers ,enjoy the songs at laxmiwadi Bhuj. Neerav Click to choose best career for you. https://personalitydevelopmentacademy.business.site/?hl=en

Need Analysis to achieve personal, professional and company transformat...

Image
Need analysis starts with following steps 1 Need analysis of individual/ person working in the company we can do this by taking psychometric tests, games , role plays and personal interviews 2. Need analysis of the company We can do it by talking with leaders of company who has got vision and reason for the existence of the company 3 We can help to recreate reasons, goals , systems after personal communication with the leaders of company we can do this by defining the goals and expectations after the training talking with leader and managers 4 Finding out the competency and competency gap between the expectation and the real competency of employees 5 Offering intensive, personal and group coaching to built the the competencies in individuals 6 Measurement of the change after the training

Career Counseling & Guidance with District Employment office @ Bhuj, Kac...

Image

Job Fair by District employment office : જીલ્લા રોજગાર કેચેરી નોકરી મેળો

Image
આજે કચ્છમાં નોકરી / રોજગારી મેળો હતો. તેમાં 700થી વધુ યુવાન અને યુવતીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને તેનો આ વિડીયો જોવો આ વીડિયોમાં કેવા પ્રકારની તકો હમણાં ઉપલબ્ધ છે તેની માહિતી છે  તમારે જો કરિયર પસંદગી , સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરીઓ માટે તૈયારી કરવી હોય તો અમારી સંસ્થા પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમી નો સંપર્ક કરો ફોન ૯૪૨૬૨૧૪૮૦૦ More than 700 young boys and girls participated  in today's employment/ job fair  in Kutch, Gujarat organized by employment and entrepreneurship development department of Gujarat state : personality development academy offers , career and job solutions . Call : 94262 14800    Visit : https://personalitydevelopmentacademy.business.site/?hl=en

fitness 1st : with Shahnawaaz khaan and Akshyakumar ( 1 min )

Image
If you want to be successful in your career and life,  please take care of your physical fitness first. જો તમે તમારી કારકિર્દી અને જીવનમાં સફળ થવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા તમારી શારીરિક તંદુરસ્તીની સંભાળ રાખો Connect to take my course : healthy body , happy mind : Call: 94262 14800

If you have magic lamp , what will you do ?

Image
Watch the video to learn creative thinking &  communication skills: Neerav : Call : 94262 14800 to learn more about my programs   

How can you create Creative, contributory and enterprising Engineers ?...

Image
This short speech is for principals, professors  and students of engineering colleges. There are four  useful suggestions to create contributory, creative and enterprising engineers. Neerav Call: 9426 214 800

"જો તમે કોઈ પણ વિષયમાં ફેઈલ, નાપાસ થયા હોવ કે કરિયરમાં નિષ્ફળ ગયા હોવ તો...

Image
જો   કોઈપણ વિષયમાં કે કરિયરમાં કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળ ગયા હો તો આ કોર્સ તમારા માટે છે. સેલ્ફ ડિસ્કવરી ફોર કેરિયર સક્સેસ નામનો કોર્સ  કરવાથી તમારી નબળાઈઓ જાણી શકશો, તમારી ક્ષમતાઓ જાણી શકશો, તમારી આસપાસ રહેલી તકોને ઓળખી શકશો,તમારી આસપાસ રહેલા જોખમોને પણ જાણી શકશો અને તમારી કરીયારનું  આયોજન કરી શકશો. આ કોર્સ કરવા માટે સંપર્ક કરો.  નીરવ  Call: 94262 14800

What should be my goals as a house wife? English learning programs for H...

Image
What should be my goals as a house wife/ home maker ? English learning programs for Home makers We offer this slow paced and creative English learning course for home makers / house wives.  There are 3 benefits 1. They develop confidence to speak English 2. They will teach English to their children 3. They will develop their personality Call : 94262 14800   

YOU MUST HAVE CAREER COACH NOW.

Image
Career coach is a person who can take 1. psychometric test and know your skills, personality , motivations. 2. link your skills with opportunities. 3. help you when you  fail sometimes in career and life. 4. Motivate you to stick on your career path .

Creating Engineers, Creators of Future with ITM Universe @ Neerav's Care...

Image
Creating Engineers, Creators of Future with ITM Universe @ Neerav's Career shows   Be clear about your life and career , Be creative and confident, learn  communication skills @ neerav's career shows. Call: 94262 14800 

NEERAV GADHAI'S INTRODUCTION 2019

Image

ગાયક (singer)ની કરિયરમાં કઈ રીતે સફળ થવું ?

Image
આ વિડીયોમાં હસતાં , હસતાં સફળતાની સિક્રેટ મેળશે: જુવો : નીરવ : ૯૪૨૬૨ ૧૪૮૦૦

Your career , your future.: તમારી કારકિર્દી,તમારું ભવિષ્ય

Image

બાળકની કરિયર વિકસાવવા માટે વધુ જવાબદારી કોણ લેશે ? માતા કે પિતા

Image
આ પ્રશ્નો જવાબ મેળવવા આ વિડીયો જુવો : કારકિર્દી સલાહકાર કોલ : ૯૪૨૬૨ ૧૪૮૦૦ ફ્રી ઓનલાઈન કોર્સ કરો.https://neerav-s-school.thinkific.com/

ધો. ૧૦ પછી કરિયર કઈ રીતે પસંદ કરશો ? કારકિર્દી સલાહકાર: career counselor

Image
આ ઓનલાઈન કોર્સ કોના માટે આ વિડીયો જુવો : નીરવ ફ્રી ઓનલાઈન કોર્સ માટે નીચેની લીંકને કિલક કરો. https://neerav-s-school.thinkific.com/

કારકિર્દી કેવી રીતે પસંદ કરશો ? "કારકિર્દી સલાહકાર" ફ્રી ઓનલાઈન કોર્સ

Image

પરાગ વાજા , એન્જીન્યર થયા પછી કરિયર કાઉન્સેલર શા માટે બન્યા ?

Image

મંદીમાં કંપનીઓ તેના કર્મચારીઓને ઓછો પગાર /અનિયમિત પગાર કે અણગમતું કામ આ...

Image

કરિયર કાઉન્સેલિંગ , કારકિર્દી સલાહકાર કોને બનવું જોઈએ ?

Image

મારા વિચારો હું કોઈને પણ સમજાવી નથી શકતી, વિચારો સારી રીતે રજુ કેમ કરવા ?

Image
મારા વિચારો હું કોઈને પણ સમજાવી નથી શકતી, વિચારો સારી રીતે રજુ કેમ કરવા ? આ વિડીયો જુવો તમને જવાબ મળી જશે. અને આનંદ પણ મળશે.

હું સર્જનાત્મક શિક્ષિકા થઈને બાળકોનાં જીવનમાં કઈ રીતે કન્ટ્રીબ્યુટ કરી શ...

Image

તમે કેવી રીતે તમારી ગીફ્ટ લોકો સાથે શેર કરીને કમાઈ શકો? ( શિક્ષકનાં ઉદાહ...

Image

હું એક ટીચર છું પણ મારે સ્કુલમાં નોકરી નથી કરવી તો મારે કઈ રીતે કરિયર વિ...

Image

what are career opportunities for good writer ?

Image

તમારી કેરિયર ( ગીફ્ટ ) કઈ રીતે શોધી શકાય ? નીરવ

Image
આ વિડીયોમાં કરિયર પસંદ કરવા માટેની સરળ ટીપ્સ આપેલી છે. તમને ગમશે. કરિયર પસંદ કરવા અને કરિયર પ્લાનિંગ કરવા કોલ કરીને પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં આવો . કોલ : ૯૪૨૬૨ ૧૪૮૦૦ 

કરિયર પસંદ કરતાં પહેલાં આ ૩ પ્રશ્નોનાં જવાબ જરૂર મેળવો : નીરવ

Image