Posts

Showing posts from October, 2017

"Friend,come on speak English confidently: 24 hours challenge!"

Image
"Friend,come on speak English confidently: 24 hours challenge!" training show was created by GIET ( Gujarat Institute Of Education Technology) It has been presented in 16 educational channels of Gujarat since then. This training program is upgraded and recreated many times after training many students @ Personality development academy . If you take training for 24 hours @ Personality development academy , you will be able to speak English confidently! We take this challenge! Who are we? How will you get training with us? You have got right to know about us before you join us. click the following link to know the answers click here to get the answers What will your learn in this training program? 24 hours training is divided into following creative activities 1. we use stories to teach grammar. Watch the video clip from "Friend,come on speak English confidently: 24 hours challenge!" 2. Concentrat...

મિત્રો , ચાલો....માત્ર ૨૪ કલાકમાં આત્મવિશ્વાસથી ઈંગ્લીશમાં બોલીએ .

Image
મિત્રો , ચાલો....માત્ર ૨૪ કલાકમાં આત્મવિશ્વાસથી ઈંગ્લીશમાં બોલીએ . ડી.ડી. ગીરનાર ટીવી ચેનલમાં આ શો પહેલીવાર ૨૦૧૫માં રજુ થયો ત્યાર બાદ ગુજરાત સરકારની ૧૬ ચેનલોમાં પ્રકટ થયો. હવે , આ કોર્સ સ્વરૂપે તમારી સાથે શેર કરતાં આનંદની અનુભતી થાય છે. તમને આ કોર્સ પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીમાં કરી શકો છો.    પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમીનો પરિચય મેળવવા ઉપરની બ્લ્યુ લીન્કને ક્લિક કરો. પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમી ૧૯૯૧થી ઇંગ્લીશની આધુનિક રીતે તાલીમ આપતી એક કંપની છે. અહીં, તમે આ કોર્સ અનેક રીતે કરી શકો છો.  આ ટ્રેઈનીંગમાં અમે તમારી કલ્પનાશક્તિને ઉત્તેજીત કરીને ઈંગ્લીશ બોલવાની તાલીમ આપીએ છીએ. તમે આ ટ્રેઈનીંગમાં શું શીખશો ? આ ટ્રેઈનીંગ ૨૪ કલાકમાં વહેચવામાં આવી છે. ૨૪ કલાકમાં તમે અનેક વિડીયો અને અનેક એક્ટીવીટીથી ટ્રેઈનીંગ મેળવશો . કલાક ૧ : દિવસ ૧ કલાક ૨ : દિવસ ૨ કલાક ૩ : દિવસ ૩  આ ટ્રેઈનીંગ પ્રોગામમાં કઈ રીતે જોડાશો ? ૧ .94262 14800 ને કોલ કરો.    અમારી ટ્રેઈનીંગ કંપની વિષે વધુ જાણવા માટે અહીં કિલક કરો   ટ્રેઈનીંગ પ્રોગામમા...