ગુરુ શિષ્ય પરમ્પરાથી શિક્ષણ શા માટે શ્રેષ્ઠ છે ? Why is teaching by personal coaching method the best? :
Teaching By Personal Coach :
ગુરુ શિષ્ય પરમ્પરા
ગુરુ શિષ્ય પરમ્પરાથી શિક્ષણ શા માટે શ્રેષ્ઠ છે ?
નમસ્તે , હું નીરવ ,
હું આજે ITM UNIVERSEમાં છું અને ૫૦૦ ભાવી ઈજનેરોને CONTRIBUTOR PERSONALITY DEVELOPMENT અને ૧૦૦ ભાવી મેનેજરને લીડરશીપ અને પબ્લિક સ્પીકિંગની તાલીમ આપી રહ્યો છું. તાલીમ આપવાનો આ અનુભવ મારા માટે મુશ્કેલ બની રહ્યો છે. એનું કારણ છે. વિદ્યાર્થીઓમાં ચંચળતા. આ ચંચળતાથી તેઓ કોઈ પણ વિષય તન્મયતાથી ભણી શકતા નથી. તે માટે હું ભારતીય ધ્યાન પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેમનાં મનને શાંત કરીને જ તાલીમ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
અમે , પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં પર્સનલ કોચીગ સીસ્ટમથી ઈંગ્લીશ કે લાઈફ સ્કીલ્સનાં ક્લાસ લઈએ છીએ. ભારતના ભવ્ય ઈતિહાસ પર આપ નજર કરશો તો ખ્યાલ આવશે કે આપણે ગુરુ શિષ્ય પરમ્પરાથી શિક્ષણ આપતાં હતા અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વે વિદેશથી વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા આવતા હતા.
પર્સનલ કોચીગ, ગુરુ શિષ્ય પરમ્પરાનું આધુનિક રૂપ છે. ૧ -૧-૧ પદ્ધતિ
આ પદ્ધતિમાં ૧ વિધાર્થી, ૧ શિક્ષક અને ૧ કોમ્પ્યુટરની મદદથી શિક્ષણ આપવામાં આવે છે .
આ શિક્ષણ પદ્ધતિનો ફાયદો એ છે. કે
૧.હોશિયાર વિધાર્થીને ઝડપથી ભણાવી શકાય છે અને નબળા વિધાર્થીને ધીમેથી ધીરે ધીરે શિક્ષણ આપી શકાય છે.
૨. શિક્ષક વિધાર્થી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને કોમ્યુટરનો ઉપયોગ કરવાથી અનેક વિડીયોની મદદથી કોઈ પણ વિષય શિક્ષણ ઘણી સારી રીતે આપી શકાય છે.
વધુ જોવા માટે ઉપરનો વિડીયો કિલક કરો.
આ વિષય પર વધુ જાણકારી માટે તમે ૯૪૨૬૨ ૧૪૮૦૦ નો સંપર્ક કરી શકો છો.
Why is teaching by personal coaching method the best? :
Hi, this is Neerav.
I'm at ITM universe right now as a visiting professor.
I teach 500 engineers and 100 future managers ( MBA) on life skills and contributor personality development. This experience of teaching tells me that we must use meditation and concentration methods before we teach any worldly knowledge or skills.
As many students suffer from a lack of concentration.
We follow Guru Shishya Parampara means personal coaching method at personality development Academy.
1-1-1 system where 1 teacher, 1 computer, and 1 student learn by personal coaching method.
This is a very effective method because
1. Teacher teaches according to the learning speed of the student.
2. Teacher teaches according to the knowledge level of the student.
The best method known for teaching is Guru Shishya Parampara in the history of India. we follow the same method at the personality development academy. this method is also known as the personal coaching method. We use computers to show many videos to our students so it is a combination of ancient culture and modern science
Comments
Post a Comment