શું હું તમને તમારા માટે સૌથી વધુ ઉપયોગી કોર્સ પસંદ કરવામાં મદદ કરું ? નીરવ
શું હું તમને તમારા માટે સૌથી વધુ ઉપયોગી કોર્સ પસંદ કરવામાં મદદ કરું ? WATCH THIS VIDEO Read and follow : વાંચો અને અમલ કરો. ૧. ઉપરનો વિડીયો જુવો. ૨. ઈંગ્લીશ ટેસ્ટ ગુગલ ફોર્મમાં છે. ટેસ્ટ આપો અને મને મોકલી આપો. ૩ ઈંગ્લીશ ટેસ્ટ ઓનલાઈન સબમિટ થઇ જશે. ૪. તમારું નામ લખીને મને 94262 14800 વોટ્સ એપ મેસેજ કરો "મેં ટેસ્ટ આપી દીધી છે." ૫. હું તમારો સંપર્ક કરીશ. ૬. આ ટેસ્ટનો રીપોર્ટ મેળવવા અને ઓનલાઈન કાઉન્સેલિંગ અને ટેસ્ટ ફીનાં માત્ર રૂ. ૧૦૦ ઓનલાઈનથી મોકલવાનાં રહેશે. લીન્કને કિલક કરો. ઈંગ્લીશ ટેસ્ટ : E...