ફોરેન જવું છે? પણ IELTS કે અંગ્રેજીમાં તકલીફ છે? – ચિંતા ન કરો, તમારા માટે જ છે આ ખાસ 'કસ્ટમાઇઝ્ડ' કોર્સ!





I.E.L.T.S.
Training

at Personality Development Academy 


થોડા દિવસ પહેલાં એક બહેનનો ફોન આવ્યો. તેમનો સીધો સવાલ હતો: "સર, મારે વિદેશ જવું છે. તમારી ઈંગ્લીશ શીખવા માટેની નવી બેચ ક્યારે શરુ થશે?"

આ સવાલ સાંભળીને મને ખ્યાલ આવ્યો કે આજે પણ ઘણા લોકો જૂની સિસ્ટમમાં જ વિચારે છે.

મેં તેમને જવાબ આપ્યો: "અમે બેચમાં નહીં, પણ 'ગ્રાહકલક્ષી (Customer-centric)' કોર્સ કરાવીએ છીએ. એટલે કે, તમે ગમે ત્યારે જોડાઈ શકો છો અને તમારો કોર્સ તમારી જરૂરિયાત મુજબ તૈયાર થશે."

તેમને આ વાત થોડી નવી લાગી, અને કદાચ તેઓ પૂરી રીતે સમજી ન શક્યા.







તો, આ 'ગ્રાહકલક્ષી કસ્ટમાઇઝ્ડ કોર્સ' શું છે?

આ કોઈ સામાન્ય ટ્યુશન કે ક્લાસ નથી.

ગ્રાહકલક્ષી કોર્સ એટલે – ફક્ત અને ફક્ત તમારા માટે જ બનેલો કોર્સ.

  1. તમારી ક્ષમતા: તમે અંગ્રેજીમાં અત્યારે ક્યાં છો, તે જાણીને.

  2. તમારી જરૂરિયાત: તમારે IELTS માં કેટલો સ્કોર જોઈએ છે, કે પછી ફક્ત બોલચાલનું અંગ્રેજી સુધારવું છે, તે જાણીને.

આ કોર્સ એક જ વ્યક્તિ માટે ડિઝાઇન કરવામાં આવે છે, જેમ એક દરજી તમારા માપ મુજબ કપડાં સીવે છે. આ જ કારણ છે કે આ કોર્સથી ૧૦૦% પરિણામ મળે છે.

યાદ રાખો, ધારા પટેલ જેવા અનેક વિદ્યાર્થીઓ પહેલા જ પ્રયત્ને IELTS પાસ કરી શક્યા છે.

કારણ? અમે તેમનો સમય બગાડ્યો નથી કે નિષ્ફળતાની પીડા થવા દીધી નથી. અમે સીધા તેમના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

જો તમે પણ સમય અને પૈસા બગાડ્યા વગર, પહેલા જ પ્રયત્ને તમારું લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હો, તો...

  • હમણાં જ તમારો કસ્ટમાઇઝ્ડ કોર્સ ડિઝાઇન કરાવો: ફોર્મ ભરો

  • ધારા પટેલની ટેસ્ટ અને તેમને આપેલાં કોર્સ  



ધારા પટેલની  ટેસ્ટ લીધા પછી અમને ખ્યાલ આવ્યો કે 


૧. તેમના શબ્દો સ્પેલિંગ નબળાં છે. આથી , તેમને અમે ૯૦૦ શબ્દો અને ૯૦૦ વાક્યો નામનો કોર્સ કરાવ્યો તેનો વિડીયો નીચે આપેલો છે તે જુવો.




૨. ધારા પટેલને ઇંગ્લીશમાં વાક્યોનું સર્જન કરતાં આવડતું નથી. 
આથી અમે તેઓને "કમ ઓન સ્પીક ઈંગ્લીશ કોન્ફિડન્ટલી " નામનો કોર્સ કરાવ્યો 
    
તેનો વિડીયો નીચે આપેલો છે તે જુવો.  
  


3. ધારા પટેલ ઇંગ્લીશમાં બોલી શકે અને ઈન્ટરવ્યું આપી શકે તે માટે એક ખાસ પ્રોગામ કરાવ્યો 
તેનું નામ છે. કોમ્યુનિકેશન માટેનું ઈંગ્લીશ,  તેનો વિડીયો નીચે આપેલો છે તે જુવો.   




લોકો તમને ડરાવશે:  


તે દરમિયાન ધારા પટેલ વારે વારે નિરાશ થઇ જતાં. તેમના કોઈક મિત્રો તેમને કહેતા કે 
આ પરીક્ષા પાસ કરવા કરપ્શન કરવું પડશે , પૈસા ખવડાવા પડશે . 
અમે તેમને આવું કઈ પણ કરવાની નાં પડી .
અમે તેમને  આત્મવિશ્વાસ વધે તેવા કોર્સ પણ  કરાવ્યા .

 I.E.L.T.S. ની પરીક્ષા માટે ખાસ કોર્સ એમઝોન ડોટ કોમથી મેળવી અને કરાવ્યો 

   

પીડીએમાં અમે IELTSનાં વિડીયો તૈયાર કર્યો છે. તે જુવો   

તેઓ જયારે પરીક્ષા આપીને પીડીએમાં આવ્યાં ત્યારે ખુબ રાજી હતાં. તેમની પરીક્ષા ખુબ જ સારી ગઈ . 
એક અઠવાડિયામાં પરિણામ આવ્યું અને તેઓ પાસ થઇ ગયા.

ધારા પટેલે  માત્ર ૩ મહિનામાં  I.E.L.T.S. ની પરીક્ષા પાસ  કરી લીધી . 
 ધારા પટેલના પાસ થવા માટેની આ જ સિક્રેટ છે.
તમે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમી વિષે વધુ જાણવા માટે 
 માટે નીચેની લીંકને ક્લિક કરો 

  પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમી        

Comments

Popular posts from this blog

તમારી પ્રતિમા, (ઈમેજ) વિકસાવવા કરતા તમારી પ્રતિભા વિકસાવવા માટે કામ કરવું ૧૦૦૦ ઘણું સારું છે!

હવે કોઈની પર્સનાલિટી જ રહી નથી કે પછી શું બધા માનસિક રીતે બીમાર થઈ ગયા છે કે પૈસા બનાવવાનું ષડયંત્ર છે ?

નીરવ ગઢાઈની યાત્રા: અંગ્રેજી, કારકિર્દી માર્ગદર્શન અને પર્સનાલિટી ડેવલપમેન્ટ દ્વારા જીવન બદલાવ ૨૦૨૫