નવો બીઝનેસ શરુ કરવા ઇચ્છતાં હો તો ભુજ, કચ્છનાં,મુંબઈમાં સકસેસ થયેલાં શ્ર...
મૂળ ભુજ કચ્છના રમેશ સોની ના પિતાજી ગાંધી વાદી પરંપરાથી પ્રભાવિત થઈ અને શિક્ષક બન્યા શ્રી મગનભાઈ ના માર્ગદર્શનમાં રમેશભાઈ મોટા થયા પણ તેઓ જ્યારે ટીનેજર હતા ત્યારે જેમને નક્કી કરી લીધું કે તેઓ મુંબઈ નગરીમાં જઈ અને આગળ વધશે તેઓ સંઘર્ષ કર્યા પછી ખૂબ આગળ વધ્યા અને 100 ની ગ્રાફિક્સ 100ની ગ્રાફિક્સ નામની કંપનીની સ્થાપના કરી હું તેમને ગયા મહિને મળી આવ્યો તેમનું ગાંધીજી પર સુંદર પુસ્તક જોયું અને તેમની કંપનીનો પર્સનલ મુલાકાત લીધી અને ત્યારબાદ તેમનો આ ઇન્ટરવ્યૂ કર્યો છે જે નવી પેઢીના યુવાનો માટે છે તમે બિઝનેસમાં આગળ વધો તેવી શુભેચ્છાઓ સાથે આ ઇન્ટરવ્યૂ બનાવ્યો છે વર્ષોની તાલીમ આપ્યા પછી બિઝનેસ ડેવલપમેન્ટ ની તાલીમ આપ્યા પછી હું જાણી શક્યો છું કે 100 માંથી માત્ર 10 કંપનીઓ પાંચ વર્ષ પછી ટકે છે બાકીની બધી કંપનીઓનું બાળ મરણ થાય છે માટે તેમની આ સલાહ સૂચનો ધ્યાનથી સાંભળો